Open House/Guided tour of IPR

  1. IPR opens gate for all Indian Nationals on 7th and 8th January, 2017 on the event of Science day Celebration. Apart from visiting the Science Exhibition, the visitors can also have chance to have guided tour of IPR Laboratories/ experiment facilities.
  2. For entry to IPR campus, the visitors are requested to carry a valid govt approved Photo ID card with them (applicable for everyone) or school id (only for students).
  3. A complementary Shuttle bus service will be available from Ahmedabad and Gandhinagar at free of cost to reach IPR
      • From RTO circle (near BRTS bus stop), Ahmedabad every hour, starting at 9:00
      • From Gandhinagar Pathikashram (ST bus stand) every two hour 10:00 am
      • Last bus from Institute to Ahmedabad / Gandhinagar at 4:00 pm.
  1. Schools are requested to register their visit to the coordinator. The registration is necessary to avoid inconvenience to the school. The prior information would be helpful for organizing team of NSD to make arrangements to make your visit a more comfortable.
  2. For more information check the “REACHING IPR”

IPR ઓપન હાઉસ

  1. સંસ્થા ૭ અને ૮ જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લુ  રહેશે.
  2. IPR કેમ્પસમાં પ્રવેશ, સાયન્સ ડે ઉજવણીની મુલાકાત અને IPRની પ્રયોગશાળાની મુલાકાત માટે મુલાકાતીઓએ સરકાર માન્ય કોઈ પણ ફોટો આઈડી પ્રૂફ સાથે લાવવું ફરજીયાત છે અથવા શાળા દ્વારા અપાયેલ આઈડી (વિદ્યાર્થીઓ માટે લાગુ) સાથે લાવવું જરૂરી છે.
  3. અમદાવાદ અને ગાંધીનગર થી IPR પહોંચવા માટે મફત શટલ બસ વ્યવસ્થા નીચે મુજબ રહેશે.
      • આરટીઓ સર્કલ (બીઆરટીએસ બસ સ્ટોપ નજીક), અમદાવાદ થી સવારે ૯:૦૦ વાગ્યાથી દરેક કલાકે,
      • પથિકાશ્રમ (Pathikashram, એસટી બસ સ્ટેન્ડ), ગાંધીનગર થી સવારે ૧૦:૦૦ વાગ્યાથી દર બે કલાકે,
      • IPR થી અમદાવાદ-ગાંધીનગર માટે છેલ્લી બસ સાંજે ૪:૦૦ વાગ્યે.
  1. શાળાઓને તેમની મુલાકાત NSD સમિતિના સંયોજકને જાણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. આ માહિતીની જાણ તમારી મુલાકાત વધુ આરામદાયક બનાવવા માટે NSD આયોજક સમિતિને મદદરૂપ થઇ શકે છે અને શાળાને થતી અસુવિધા ટાળવા માટે મદદરૂપ થઇ શકે છે. નોંધ: પૂર્વ નોંધણી વગર પણ મુલાકાત માટે આવી શકાય છે.
  2. NSD વિશેની માહિતીની વેબસાઇટ http://www.ipr.res.in/documents/nsd.html પર સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે. તમામ શાળાઓ/પ્રતિભાગી વિદ્યાર્થીઓ/મુલાકાતીઓને નવીનતમ અને વિસ્તૃત માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી છે.
  IPR પહોંચવા કે પરિવહન માટેની વિસ્તૃત અને વધુ માહિતી માટે “ REACHING IPR” .