Essay Writing Competition


1.      The topic of the essay will be “Role of Traditional knowledge and skill in Make in India”
2.      Students up to class XII can participate.
3.      The essay writing competition will be conducted separately in 3 languages, viz., English, Hindi and Gujarati.  The length of essay should not exceed 500 words and has to be handwritten.
4.      ONLY one entry per school per language will be accepted (i.e. maximum 3 essays per school).
5.      The essay can be sent to IPR by E-mail (scienceday@ipr.res.in) or post to the address given below. The essay should reach to the NSD Committee on or before 29th December 2017. Subject line of email must be “NSD2018- Essay (language) (school name in short)” or if sending by post then “NSD2018 –essay competition” must be written over the envelope.
6.      This competition is offline competition and TA or accommodation shall NOT be provided by IPR to participants. The name of selected candidates/Winners will be declared by 12th January 2018 on website.


નિબંધ લેખન સ્પર્ધા
❖      નિબંધ લેખન સ્પર્ધા માટેનો વિષય "ભારતમાં બનાવટ માટે પરંપરાગત જ્ઞાન અને કૌશલ્યની  ભૂમિકા" (“Role of Traditional knowledge and skill in Make in India”)રાખવામાં આવેલ છે.
❖      નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ-૧૨ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
❖      નિબંધ લેખન સ્પર્ધા માટે નિબંધ, ૩ ભાષાઓ હિન્દી, અંગ્રેજી કે ગુજરાતીમાંથી કોઈ પણ ભાષામા મોકલી શકાશે. સ્પર્ધા ત્રણેય ભાષામા અલગ અલગ રહેશે.નિબંધ ની લંબાઈ ૫૦૦ શબ્દોથી વધુ ના હોવી જોઈએ અનેનિબંધ હસ્તલિખિત હોવો જોઈએ.
❖      દરેક શાળામાંથી ભાષા દીઠ માત્ર એક વિદ્યાર્થી ભાગ લઇ શકે છે (એટલે કે મહત્તમ ત્રણ નિબંધ).
❖      નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા, IPR NSD સમિતિને નિબંધ પહોંચાડવાની અંતિમ તારીખ ૨૯-ડિસેમ્બર-૨૦૧૭ છે.
❖      નિબંધ ઇમેઇલ દ્વારા “scienceday@ipr.res.in ” પર મોકલવાના રહેશે  અથવા ટપાલદ્વારા COORDINATOR, NSD સમિતિને આપેલ સરનામાં પર મોકલી શકાશે. ઇમેઇલથી નિબંધ મોકલતી વખતે વિષય  “NSD ૨૦૧૮- Essay (language) (school name in short)” રાખવો. languageની જગ્યાએ જે ભાષામાં નિબંધ હોય એનું નામ અને school name in short ની જગ્યાએ શાળાનું નામ લખવું. ટપાલ દ્વારા નિબંધ મોકલતી વખતે કવર પરNSD૨૦૧૮ –essay competition” લખવું જરૂરી છે.
❖      આ   સ્પર્ધા ઑફલાઇન સ્પર્ધા છે આથી ભાગ લેનાર કોઈપણ પ્રતિસ્પર્ધીઓને કોઈ ભથ્થું કે બીજા કોઈ પણ પ્રકારની સવલત આપવા માટે IPR બાધ્ય નથી. વિજેતાઓના નામ ૧૨-જાન્યુઆરી-૨૦૧૮ ના રોજ http://www.ipr.res.in/documents/nsd.html વેબ સાઈટ પર જાહેર કરવામાં આવશે.