Science Quiz


1.      For the Quiz competition topics will be covered from  General Science (standard: 8-10)
2.      Only one team (two participants) per school is allowed to take part in Quiz competition.
3.      In case of large number of entries, the final round of the quiz will be conducted among teams            qualifying after the elimination rounds. The elimination round can be a written test also.
4.      Questions will be displayed in English/Hindi/Gujarati and answer may be given in any of these           three languages.
5.      Decision of the quizmaster will be final and binding.
6.      Schools are requested to register their teams on or before 15th December 2017 by email to
scienceday@ipr.res.in or by post to the given address.  
7.      Travelling Allowance and accommodation shall be provided as per norms mentioned below.

વિજ્ઞાન ક્વિઝ:
❖      ક્વિઝ સ્પર્ધા માટે સામાન્ય વિજ્ઞાન  ધોરણ ૮ થી ૧૦ ના અભ્યાસક્રમ માંથી આવરી લેવામાં આવશે.
❖       શાળા દીઠ માત્ર એક ટીમ (એટલે કે ૨ વિદ્યાર્થીઓ) ભાગ લઇ શકે છે.
❖      ક્વિઝમાં ભાગ લેનાર શાળાઓની સંખ્યા વધારે હોવાના સંજોગોમાં સ્ક્રીનિંગ ટેસ્ટ દ્વારા કવીઝના ફાઇનલ રાઉન્ડ માટેની ટીમોની પસંદગી કરવામાં આવશે. નોંધનીય છે કે સંખ્યાને અનુસંધાને સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે લેખિત પરીક્ષા પણ હોઈ શકે છે.
❖      તમામ પ્રક્રિયામાં પ્રશ્નો અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાં એમ ત્રણેય ભાષામાં આપવામાં/પ્રદર્શિત કરવામાં આવશે અને જવાબ કોઇ પણ ભાષામાં આપી શકાશે.
❖      ક્વિઝ માટે ક્વિઝમાસ્ટર દ્વારા લેવાયેલ નિર્ણય આખરી અને સર્વેને બંધનકર્તા રહેશે.
❖      ક્વિઝમાં ભાગ લેવા માટે ઇચ્છતી શાળાઓં તરફથી ટીમની નોંધણી IPR NSD સમિતિને પહોંચાડવાની અંતિમ તારીખ ૧૫-ડિસેમ્બર-૨૦૧૭ છે. નોંધણી  scienceday@ipr.res.in  પર ઈમેલ દ્વારા અથવા નીચે આપેલ સરનામાં પર ટપાલ/પત્ર  દ્વારા પણ માહિતી મોકલી શકાશે.
❖      બહારગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા નીચે ઉલ્લેખ કર્યા મુજબ ધારા-ધોરણો મુજબ આપવામાં આવશે.