Skit Competition


1.      The basic theme is on “Swachh Bharat- The vision  and mission for a ‘Clean India’”
2.      The script should be original work of the participating team and maximum time allowed is 8 minutes.
3.      School team can present the skit in Gujarati/Hindi/English. A school can present only one skit.
4.      5 selected/ shortlisted team will re-perform the skit on second day, 21st January afternoon.
5.      The entries for skit have to be submitted to IPR on or before 15th December 2017 with a title and brief information about script.
6.      Teachers and students can participate in the skit. But as it is student event, we prefer more participation from students. Teachers can participate ONLY if required. Allowances or accommodation will be provided to participants of the skit; based on norms mentioned in following section.

લઘુ-નાટ્ય (SKIT) સ્પર્ધા

     લઘુ-નાટ્ય માટેની થીમ “Swachh Bharat- The vision  and mission for a ‘Clean India’” (સ્વચ્છ ભારત માટેની  દ્રષ્ટિ અને લક્ષ્ય)  રાખવામાં આવેલ છે.
❖      સ્ક્રિપ્ટ મૂળભૂત (ઓરિજિનલ) હોવી જરૂરી છે અને રજુ કરવા માટે ૮ મિનિટનો સમય ફાળવવામાં આવશે.
❖      ભાગલેનાર પ્રતિયોગી ટીમ સ્કીટ/લઘુનાટ્ક રજુ કરવા માટે હિન્દી, અંગ્રેજી કે ગુજરાતી એમ કોઈ પણ ભાષાનો ઉપયોગ કરી શકે છે. એક શાળા દ્વારા એક લઘુ-નાટ્ય રજુ કરી શકાશે.
❖      પસંદગી પામેલ ૫ ટીમ ૨૧-જાન્યુઆરીના રોજ ઇનામ વિતરણ સમારોહ પહેલા ફરીથી તમામ પ્રેક્ષકો સામે સ્કીટ/લઘુનાટિકાની રજુઆત કરશે.
❖       શિક્ષકો અને વિદ્યાર્થીઓ લઘુનાટિકા માં ભાગ લઈ શકે છે. પરંતુ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ નો હોઈ, વિદ્યાર્થી તરફ થી ભાગીદારી ની અપેક્ષા વધારે રાખવામાં આવે છે. જો જરૂરત હોય તોજ શિક્ષકો એ ભાગ લેવો, તેવો આગ્રહ રાખવામાં આવે છે. લઘુનાટિકા ના સહભાગીઓને નીચેના ઉલ્લેખિત ધોરણો પર આધારિત ભથ્થાં અથવા આવાસ આપવામાં આવશે.
     લઘુ-નાટ્યમાં ભાગ લેવા માટે ઈચ્છુક શાળા, શીર્ષક અને ટૂંકું વિવરણ સાથે નોંધણી  IPR NSD સમિતિને પહોંચાડવાની અંતિમ તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ છે.
❖      બહારગામની શાળાના વિદ્યાર્થીઓ+શિક્ષકો માટે મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા નીચે ઉલ્લેખ કર્યા મુજબ ધારા-ધોરણો મુજબ આપવામાં આવશે.