Eloquence competition

1) The topic for the eloquence competition is “Role of Science & Technology in Modern Transportation”  

2) The eloquence competition will be conducted separately in 3 languages, viz., English, Hindi and Gujarati.  The time given to each participant will be 3 minutes.

3) Schools are requested to register their participants (Only one student per language per school) on or before 15th January 2019.  

4) A screening test may be carried out to short list 15 participants (5 competitors per language) for the final round. In the screening test the student will be asked to make an extempore speech on any given topic on the spot.

5) There will be three prizes for each language and participation certificates for all participants of the final round.

6) Travelling Allowance and accommodation shall be provided as per norms mentioned below.  


વક્તૃત્વ સ્પર્ધા:

1) વક્તૃત્વ સ્પર્ધા માટેનો વિષય " આધુનિક પરિવહનમાં વિજ્ઞાન અને તકનીકની ભૂમિકા” રાખવામાં આવેલ છે.

2) વક્તૃત્વ સ્પર્ધા ૩ અલગ-અલગ ભાષાઓ જેમ કે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં રાખવામા આવેલ છે. ભાગ લેનાર દરેક પ્રતિયોગીને ૩ મિનિટ આપવામાં આવશે.

3) દરેક શાળામાંથી ભાષા દીઠ માત્ર એક વિદ્યાર્થી ભાગ લઇ શકે છે (એટલે કે મહત્તમ ત્રણ વિદ્યાર્થીઓ).

4) વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી શાળાઓ, વિદ્યાર્થીના નામની નોંધણી IPR NSD સમિતિને પહોંચાડવાની અંતિમ તારીખ 15-જાન્યુઆરી-૨૦૧૯ છે. નોંધણી scienceday@ipr.res.in પર ઈમેલ દ્વારા અથવા નીચે આપેલ સરનામાં પર ટપાલ/પત્ર  દ્વારા પણ માહિતી મોકલી શકાશે.

5) પ્રતિયોગીઓની સંખ્યાને અનુસંધાને સ્ક્રિનિંગ પરિક્ષણ દ્વારા ૧૫ સ્પર્ધકો (ભાષા દીઠ ૫ સ્પર્ધકો)ની પસંદગી કરવામાં આવી શકે અને પસંદગી પામેલ વિજેતાઓ વચ્ચે અંતિમ રાઉન્ડ રાખવામા આવશે. પસંદગી ની પ્રક્રિયા માટે પ્રતિસ્પર્ધીઓ માટે  "તત્કાલ વિષય ભાષણ પ્રતિયોગિતા" રહેશે.

6) દરેક ભાષા માટે અલગ અલગ વિજેતાઓને  ઇનામ આપવામાં આવશે અને અંતિમ રાઉન્ડના બધા સ્પર્ધકો ને participation પ્રમાણપ્રત્ર આપવામાં આવશે.

7) બહારગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા નીચે ઉલ્લેખ કર્યા મુજબ ધારા-ધોરણો મુજબ આપવામાં આવશે.