Open House/Guided tour of IPR

1) Open to all Indian Nationals on 2nd and 3rd February 2019. 2nd February Full day and 3rd February half day.

2) For entry to the IPR campus, visitors are requested to carry a valid government approved Photo ID card with them (applicable for everyone) or school id (only for students).

3) A complementary shuttle bus service will be available from Ahmedabad and Gandhinagar at free of cost to reach IPR

    • From RTO circle (near BRTS bus stop), Ahmedabad every hour, starting at 9:00 till 2:00 PM for 2nd February and 9:00am till 12:00 for 3rd February 2019.

    • From Gandhinagar Pathikashram (ST bus stand) every two hour 10:00 am till 2:00 PM for 2nd February and 10:00am to 12:00 for 3rd February 2019.

    • Last bus from Institute to Ahmedabad / Gandhinagar at 4:00 pm.

4) Schools are requested to register their visit to the coordinator. The registration is necessary to avoid any inconvenience to the school. The prior information would be helpful to the organizing team of NSD for arrangements to make your visit more comfortable.  

5) The updated information on NSD-2019 shall be available on website http://www.ipr.res.in/documents/nsd.html and schools/participants are requested to visit the website for latest information.

IPR ઓપન હાઉસ

1) સંસ્થા ૨ જી અને ૩ જી ફેબ્રુઆરી ના રોજ તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લી  રહેશે.

2) IPR કેમ્પસમાં પ્રવેશ- સાયન્સ ડે ઉજવણીની મુલાકાત અને IPRની પ્રયોગશાળાની મુલાકાત માટે મુલાકાતીઓએ સરકાર માન્ય કોઈ પણ ફોટો આઈડી પ્રૂફ સાથે લાવવું ફરજીયાત છે અથવા શાળા દ્વારા અપાયેલ આઈડી (વિદ્યાર્થીઓ માટે લાગુ) સાથે લાવવું જરૂરી છે.

3) અમદાવાદ અને ગાંધીનગર થી IPR પહોંચવા માટે મફત શટલ બસ વ્યવસ્થા નીચે મુજબ રહેશે.

4) આરટીઓ સર્કલ (બીઆરટીએસ બસ સ્ટોપ નજીક), અમદાવાદ થી તા: ૨ જી ફેબ સવારે ૯:૦૦ વાગ્યાથી ૨:૦૦ વાગ્યા સુધી; દર કલાકે અને તા: ૩ જી ફેબ સવારે ૯:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી દર કલાકે બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

5) પથિકાશ્રમ (Pathikashram, એસટી બસ સ્ટેન્ડ), ગાંધીનગર થી તા: ૨ જી ફેબ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૨:૦૦ વાગ્યા સુધી; દર બે કલાકે અને તા: ૩ જી ફેબ સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી દર બે કલાકે બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

6) IPR થી અમદાવાદ-ગાંધીનગર માટે છેલ્લી બસ સાંજે ૪:૦૦ વાગ્યે.

7) શાળાઓને તેમની મુલાકાત NSD સમિતિના સંયોજકને જાણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. આ   માહિતીની જાણ તમારી મુલાકાત વધુ સુવિધાદાયક બનાવવા માટે NSD આયોજક સમિતિને મદદરૂપ થઇ શકે છે અને શાળાને થતી અસુવિધા ટાળવા માટે મદદરૂપ થઇ શકે છે. નોંધ: પૂર્વ નોંધણી વગર પણ મુલાકાત માટે આવી શકાય છે.

8) NSD વિશેની માહિતીની વેબસાઇટ http://www.ipr.res.in/documents/nsd.html પર સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે. તમામ શાળાઓ/પ્રતિભાગી વિદ્યાર્થીઓ/મુલાકાતીઓને નવીનતમ અને વિસ્તૃત માહિતી માટે વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી છે.