Poster Painting Competition

1.      The theme for the poster will be Swasth Bharat.
2.      Only students can participate in this competition.
3.      The poster should be hand-drawn only, and of size A3 (420 × 297 mm). Texts on the poster can be in English, Hindi or Gujarati.  Only one entry per school per language will be accepted (i.e. maximum 3 posters per school).
4.      The poster should be sent to the coordinator, NSD, IPR by post. The poster must reach to the NSD Committee on or before 29thDecember 2017. “NSD2018- Poster Competition” has to be written over the envelope.
5.      This competition is offline competition and TA or accommodation shall NOT be provided by IPR to participants. The name of selected candidates/Winners will be declared by 12th January 2018 on website.  

પોસ્ટર પેઈન્ટીંગ સ્પર્ધા:

❖      પોસ્ટર પેઈન્ટીંગ સ્પર્ધા માટેની થીમ "સ્વસ્થ ભારત" રાખવામાં આવેલ છે.
❖      પોસ્ટર પેઇન્ટિંગ સ્પર્ધામાં માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
❖      પોસ્ટર માત્ર હાથથી દોરેલા હોવા જોઈએ અને પોસ્ટરની સાઈઝ વધુમાં વધુ A૩ (૪૨૦ × ૨૯૭ મીમી) હોવી જોઈએ.
❖      પોસ્ટર અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી એમાંથી કોઈ પણ ભાષામાં બનાવી શકાય છે.
❖      પ્રતિ શાળા દીઠ પ્રતિ ભાષા દીઠ ફક્ત એક પ્રવેશ એટલે કે એક પોસ્ટર સ્વીકારવામાં આવશે (એટલે કે, શાળા દીઠ મહત્તમ ૩ પોસ્ટર).
❖      પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા, IPR NSD સમિતિને  પોસ્ટર પહોંચાડવાની અંતિમ તારીખ ૨૯-ડિસેમ્બર-૨૦૧૭  છે.
❖      પોસ્ટર ટપાલ દ્વારા COORDINATOR, NSD સમિતિને નિમ્નલિખિત સરનામાં પર મોકલવાના રહેશે અને કવર પર “NSD૨૦૧૮– poster  competition” લખવું જરૂરી છે.
❖      આ  સ્પર્ધા ઑફલાઇન સ્પર્ધા છે આથી ભાગ લેનાર કોઈપણ પ્રતિસ્પર્ધીઓને કોઈ ભથ્થું કે બીજા કોઈ પણ  સવલત આ પવા માટે IPR બાધ્ય નથી. વિજેતાઓના નામ ૧૨-જાન્યુઆરી-૨૦૧૮ ના રોજ http://www.ipr.res.in/documents/nsd.html વેબ સાઈટ પર જાહેર કરવામાં આવશે.