Skit Competition

1.      The basic theme is on how science and technology combined with well-established traditional knowledge and practices can             eradicate misconceptions, superstitions, ignorance and exploitation in every field of life and adopt methods to bring in                    sustained growth. 
2.      The script should be original work of the participating team and maximum time allowed is 8 minutes.
3.      School team can present the skit in Gujarati/Hindi/English. A school can present only one skit.
4.      5 selected/ shortlisted team will be re-performing the skit second day, 8th January afternoon.
5.      The entries for skit has to be submitted to IPR on or before 19th December 2016 with a title and brief information about script.
6.      Teachers and students can participate in the skit. Allowances or accommodation will be provided to participants of the skit                based on norms mentioned in following section.

7.      Skit duration is strictly 8 minutes . Exceeding the time will make it invalid for competition  purpose. Timing will be done by                bells; one to start , second at 7 minutes as reminder and 3rd  to close.

8.      Please bring your own make ups and props if you want to use It.

9.      Skit  presentation time for each school is given at reception desk display board. Please make sure  your team available at the          time. We are taking care of your team members who are  participating in other competitions .  

10.     If you are using recorded dialogue and sound please bring it in Pen drive only. Keep a copy in a second pen drive.

11.     Please note that there will be a repeat presentation of selected skits in the afternoon of second day before concluding                  session.

In case you have any specific issue please write to mohandas@ipr.res.in with a copy to scienceday@ipr.res.in. You may also   call 9328296191.


For any Query:

  • Phone    :       079-23962000, (9:30 to 17:00, Monday to Friday)
  • Email     :      scienceday@ipr.res.in
  • Mobile    :       9879505121                    

લઘુ-નાટ્ય (SKIT) સ્પર્ધા

  1. લઘુ-નાટ્ય માટેની થીમ “કેવી રીતે પરંપરાગત જ્ઞાન અને પ્રણાલીઓ સાથે સંયોજાઇને વિજ્ઞાન અને તકનીકીની મદદથી જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત ગેરસમજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, શોષણ ને દૂર કરી સ્થાયી વિકાસ સંયોજવો ” રાખવામાં આવેલ છે.

  1. ભાગલેનાર પ્રતિયોગી ટીમ સ્કીટ/લઘુનાટ્ક રજુ કરવા માટે હિન્દી, અંગ્રેજી કે ગુજરાતી એમ કોઈ પણ ભાષાનો ઉપયોગ કરી શકે છે. એક શાળા દ્વારા એક લઘુ-નાટ્ય રજુ કરી શકાશે.

  1. લઘુ-નાટ્યમાં ભાગ લેવા માટે ઈચ્છુક શાળા, શીર્ષક અને ટૂંકું વિવરણ સાથે નોંધણી  IPR NSD સમિતિને પહોંચાડવાની અંતિમ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૧૬ છે. શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ લઘુનાટિકા રજુ કરવામાં ભાગ લઇ  શકે છે

  1. સ્ક્રિપ્ટ મૂળભૂત (ઓરિજિનલ) હોવી જરૂરી છે અને રજુ કરવા માટેમિનિટનો સમય ફાળવવામાં આવશે.

  1. પસંદગી પામેલ ૫ ટીમ ૮-જાન્યુઆરીના રોજ ઇનામ વિતરણ સમારોહ પહેલા ફરીથી તમામ પ્રેક્ષકો સામે સ્કીટ/લઘુનાટિકાની રજુઆત કરશે

  1. બહારગામની શાળાના વિદ્યાર્થીઓ+શિક્ષકો માટે મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા નીચે ઉલ્લેખ કર્યા મુજબ ધારા-ધોરણો મુજબ આપવામાં આવશે.

  1. સ્કીટ માટે 8 મિનિટની સમયમર્યાદા છે. જો સમયમર્યાદા ઓળંગી, તો તે સ્કીટ સ્પર્ધા માટે અમાન્ય રહેશે. સમયનિર્દેશન ઘંટ દ્વારા કરવામાં આવશે; પહેલો ઘંટ શરૂઆત માટે, બીજો ઘંટ ચેતવણી રૂપે સાતમી મિનિટે અને ત્રીજો ઘંટ અંત માટે.

  1. જો તમારી સ્કીટમાં મેક અપ અને પ્રોપ્સ વાપરવાના હોય, તો સાથે લાવવા વિનંતી છે. 

  1. સમયપત્રક બનાવતા પહેલા, બીજી સ્પર્ધામા પણ ભાગ લેનારાના વિદ્યાર્થીઓનું અમે ધ્યાન રાખી રહ્યા છીએ.

  1. જો તમે રેકોર્ડેડ સંવાદ વાપરવાના છો, તો તે ફરજીયાત પેન ડ્રાઈવમા જ લાવવા. અને બીજી પેન ડ્રાઈવ નકલ સાથે તૈયાર રાખવી ઇચ્છનીય છે.

  1. ખાસ નોંધ લો, પસંદગી પામેલ અમુક સ્કીટ નું પુનરાવર્તન બીજા દિવસે(૦૮/૦૧/2017) બપોરે અંતિમ સત્ર(કન્ક્લૂડિંગ સેશન) પહેલા થશે.

સ્પર્ધા લગતી કોઈ  પણ સમસ્યા માટે mohandas@ipr.res.in  પર ઇ-મેઇલ કરવા વિનંતી. ઇ-મેઇલની કોપી scienceday@ipr.res.in ને મોકલવી. તમે 9328296191પર ફોન દ્વારા પણ સંપર્ક કરી શકો છો.


અન્ય કોઈ પણ પૂછપરછ/માહિતી માટે:

    1. ફોન:            ૦૭૯-૨૩૯૬૨૦૦૦, (૯:૩૦ થી ૧૭:૦૦, સોમવારથી શુક્રવાર)
    2. ઇમેઇલ:         scienceday@ipr.res.in
    3. Mobile:        ૯૮૭૯૫૦૫૧૨૧